વેદાંત સમીક્ષા - Swami Sachchidanand

વેદાંત સમીક્ષા

By Swami Sachchidanand

  • Release Date: 1986-09-03
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

પ્રસ્તુત પુસ્તકમાં મેં મારા વિચારો, અનુભવો અને મંતવ્યો વિચારકો સમક્ષ રજુ કાર્ય છે. હું  નમ્રતાપૂર્વક સૌને નિવેદન કરું છું કે મારા દ્રષ્ટિકોણથી આ વિચારોને મૂલવવાનો પ્રયત્ન કરે. પૂર્વગ્રહ કે મતમોહથી જોનારને તો આ પુસ્તક કદાચ સુખ નહિ આપી શકે.

Comments